સ્થળ દર્શન29 ઑગસ્ટ, 2026
સાપુતારામાં વેકેશનની મફત મજા માણવા ઉમટી પડ્યા પર્યટકો
સમાચાર ડેસ્ક 34 મુલાકાતો

ડાંગ જિલ્લાના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ખાતે પ્રવાસીઓનો ઘસારો જોવા મળ્યો.
ડાંગ જિલ્લાના પ્રસિદ્ધ હિલ સ્ટેશન સાપુતારા ખાતે પ્રવાસીઓનો ઘસારો જોવા મળ્યો છે. ચોમાસાની ઋતુ નજીક આવતા જ અહીં ખુશનુમા વાતાવરણ સર્જાયું છે. પ્રવાસીઓ સનસેટ પોઇન્ટ, બોટિંગ ક્લબ અને સ્ટેપ ગાર્ગન જેવી જગ્યાઓની મુલાકાત લઈ રહ્યા છે. સાપુતારાનું વાતાવરણ વાદળછાયું રહેતાં પ્રકૃતિપ્રેમીઓમાં ખુશીનો માહોલ છે.
લોકોના અભિપ્રાયો (2)
શેર કરો (Share Post)
તમને આ પણ ગમશે (Related Articles)

સોમનાથ મહાદેવ મંદિર બિલિમોરા: અંબિકા નદી તટે બિરાજતું દક્ષિણ ગુજરાતનું સોમનાથ, ઇતિહાસ, દર્શન સમય અને પ્રવાસ ગાઇડ | Somnath Mahadev Bilimora
12/9/20261335

તિથલ બીચ વલસાડ: વિશ્વપ્રસિદ્ધ કાળી રેતીનો દરિયાકિનારો, સ્વામીનારાયણ અને સાંઈબાબા મંદિર, સનસેટ અને પ્રવાસ ગાઇડ | Tithal Beach Valsad
12/9/20261162

કળંબ ડુંગર (કળમ ડુંગર): ડાંગનું હિડન હિલ ડેસ્ટિનેશન, સપ્તશૃંગી માતાજી મંદિર, ટ્રેકિંગ ગાઇડ અને વાદળોની સફર | Kalamb Dungar Dang
11/9/20261036
